Breaking News/ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક, બિપોરજોય વાવાઝોડાને લઇને મળી બેઠક, મુખ્ય સચિવ ગાંધીનગર બેઠકમાં પહોંચ્યા, દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક, વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સમીક્ષા, જિલ્લાઓમાં હાલની સ્થિતિ અંગે મેળવશે માહિતી, સ્થળાંતર, NDRF ટીમો સહિતની બાબતો પર રિવ્યુ

Breaking News