Not Set/ મેઘરજના કસાણા ગામે વૃક્ષ પર પડી વીજળી, લોકોમાં ભય માહોલ

આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મેઘરજના કસાણા ગામે  વીજળી પડવાની ઘટના સામે અવી છે. વૃક્ષ પર વીજળી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં વીજળી પડતા ઝાડ સંપૂણ બળીને ખાખ થઇ ગયું છે. આપને જણાવી દઈએ કે ગઈ કાલે અમરેલીમાં વીજળી પડતા એક મહિલા મોત નીપજ્યું હતું. મહિલાના મોત બાદ […]

Gujarat Others
4540030300dfc5eab29a00163c70365e મેઘરજના કસાણા ગામે વૃક્ષ પર પડી વીજળી, લોકોમાં ભય માહોલ

આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મેઘરજના કસાણા ગામે  વીજળી પડવાની ઘટના સામે અવી છે. વૃક્ષ પર વીજળી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં વીજળી પડતા ઝાડ સંપૂણ બળીને ખાખ થઇ ગયું છે.

આપને જણાવી દઈએ કે ગઈ કાલે અમરેલીમાં વીજળી પડતા એક મહિલા મોત નીપજ્યું હતું. મહિલાના મોત બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.