Not Set/ મે મહિનામાં શરૂ થશે દબંગ-૩નુ શુટિંગ

સુપરહિટ ફિલ્મ દબંગના ત્રીજા ભાગનુ શુટિંગ શરૂ કરશે. ફિલ્મના પ્રથમ બે ભાગમાં સલમાન ખાને પોલીસ ઓફિસર ચુલબુલ પાંડેનુ પાત્ર ભજવ્યુ હતું, જે બહુ જ ફેમસ થયુ છે. હવે દર્શકો આ સીરીઝની ત્રીજી કડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.જો કે સલમાન ખાન અત્યારે એક થા ટાઈગરની સિક્વલ ટાઈગર ઝિંદા હૈમાં વ્યસ્ત છે. આગામી વર્ષના મે મહિનાની આસપાસ […]

Entertainment
salman dabangg 3 759 મે મહિનામાં શરૂ થશે દબંગ-૩નુ શુટિંગ

સુપરહિટ ફિલ્મ દબંગના ત્રીજા ભાગનુ શુટિંગ શરૂ કરશે. ફિલ્મના પ્રથમ બે ભાગમાં સલમાન ખાને પોલીસ ઓફિસર ચુલબુલ પાંડેનુ પાત્ર ભજવ્યુ હતું, જે બહુ જ ફેમસ થયુ છે. હવે દર્શકો આ સીરીઝની ત્રીજી કડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.જો કે સલમાન ખાન અત્યારે એક થા ટાઈગરની સિક્વલ ટાઈગર ઝિંદા હૈમાં વ્યસ્ત છે. આગામી વર્ષના મે મહિનાની આસપાસ ફિલ્મનુ શુટિંગ પણ શરુ કરી દેવામાં આવશે તેવુ દબંગ સીરીજના પ્રોડ્યુસર અરબાઝ ખાને કહયુ  તેમણે નવી સિક્વલ માટે ખાસ પટકથા લખી છે  આ ઉપરાંત ફિલ્મના અભિનેતા-ફિલ્મ નિર્માતાએ પોતાની આગામી ફિલ્મ તેરા ઈન્તઝારના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે જણાવ્યુ હતું કે તેમણે  ફિલ્મની પટકથા લખવાનુ કામ શરુ કરી દીધુ છે અને દબંગ-૩નું શુટિંગ પણ ઝડપથી શરુ થઈ જશે. ફિલ્મની સહ કલાકાર સની લિયોની પણ ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહી હતી