Gujarat/ મોડાસા પ્રાંત અધિકારીની ધરપકડનો મામલો , સાયબર ક્રાઇમ DCP અમિત વસાવાનું નિવેદન , મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી , 1 થી 1.5 વર્ષથી હેરાનગતિ કરાઈ હતી , પ્રાંત અધિકારી સાથે મહિલાનો સંપર્ક થયો હતો , મયંક પટેલ દ્વારા મેસેજથી હેરાન કરાતા હતા , પ્રાંત અધિકારીની ધરપકડ કરી લેવાઈ છે , પોલીસે લેપટોપ મોબાઈલ સહિતના પુરાવા કબજે કર્યા , ફરિયાદીના પતિ, સસરા અને પુત્રને તસવીરો મોકલી હતી , પ્રાંત અધિકારી મયંક પટેલની કરાઈ છે ધરપકડ , 9 અલગ- અલગ નંબરથી મહિલાને કરતો હતો હેરાન

Breaking News