Not Set/ મોદીએ રાહુલ સાધ્યુ નિશાન, કહ્યું ‘આખરે ભૂકંપ આવી ગયો’

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવને પર બોલતા રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર નિશાન સાધ્યું હતું. આખરે ભૂકંપ આવી જ ગયો. રાહુલ ગાંધીએ ભૂકંપ આવવાની વાત કરી હતી. તેનો જવાબ આપતા પીએમ મોદીએ આ કટક્ષ કર્યો હતો. 1857 ના સ્વતંત્ર સંગ્રામને યાદ કરતા જણાવ્યું હતું કે, ત્યારે પણ કમળ હતું અત્યારે પણ […]

India
PM Modi in Lok Sabha મોદીએ રાહુલ સાધ્યુ નિશાન, કહ્યું 'આખરે ભૂકંપ આવી ગયો'

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવને પર બોલતા રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર નિશાન સાધ્યું હતું. આખરે ભૂકંપ આવી જ ગયો. રાહુલ ગાંધીએ ભૂકંપ આવવાની વાત કરી હતી. તેનો જવાબ આપતા પીએમ મોદીએ આ કટક્ષ કર્યો હતો.

1857 ના સ્વતંત્ર સંગ્રામને યાદ કરતા જણાવ્યું હતું કે, ત્યારે પણ કમળ હતું અત્યારે પણ કમળ છે. આઝાદી પાદ જન્મ થયો હોવાથી અંગ્રેજો સામે લડવાની તક નથી મળી પણ દેશ માટે જીવવાની તક તો મળી છે. તેને જીવું છે.

કોંગ્રેસનું નામ લીધા વગર જ સાધ્યુ નિશાન લોકસભાની ચૂંટમી ગેસ સિલિન્ડર 9 આપવા કે 12 આપવા તેના પર લડતા હતા. જ્યારે અમે ગેસ સબસીડિ છોડવા માટે લોકોને અપિલ કરી તે 1 કરોડ 20 લાખ સબસીડી જતી કરી હતી.