Not Set/ મોદી સપા પર સાધ્યુ નિશાન, સપાનું કામ નહી કારનામા બોલે છે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદાયુમાં અખિલેશ યાદવની સપા સરકાર પર નિશાન સાધ્યું હતું. જે લોકો માયવાતીને જે ઓફિસર પ્રિય હતા જેમના પર આરોપ હતો તે લોકોને અખિલેશ આવતા જ 2 થી 4 મહિના નાટક કર્યા બાદ તેમને જ સારા પદ આપી દીધા હતા. ભ્રષ્ટાચાર અટકાવવા માટે લીધેલા નિર્ણય પર માયાવતી અને મુલાયમનો એક સૂર […]

Uncategorized
bang 11 02 2017 1486793036 storyimage 1 મોદી સપા પર સાધ્યુ નિશાન, સપાનું કામ નહી કારનામા બોલે છે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદાયુમાં અખિલેશ યાદવની સપા સરકાર પર નિશાન સાધ્યું હતું. જે લોકો માયવાતીને જે ઓફિસર પ્રિય હતા જેમના પર આરોપ હતો તે લોકોને અખિલેશ આવતા જ 2 થી 4 મહિના નાટક કર્યા બાદ તેમને જ સારા પદ આપી દીધા હતા. ભ્રષ્ટાચાર અટકાવવા માટે લીધેલા નિર્ણય પર માયાવતી અને મુલાયમનો એક સૂર હતો. અને અમારા વિરુદ્ધ બોલતા હતા.

પીએમ મોદીએ સપા અને કૉંગ્રેસને નિશાને લેતા આઝાદીના 70 વર્ષના સમય મર્યાદામાં 18000 ગામડાઓમાં વિજળી નથી. તેને વિજળી આપવનું કામ કર્યુઁ છે.

નોકરીમાંથી પરીક્ષા પદ્ધતિ દ્વારા વર્ગ 3 માં ઇન્ટરવ્યું પ્રથા બઁધ કરીને વચેટીયા રાજને સદંતર બંધ કરી દિધું છે.

અપરાધીઓની જય જય કાર થાય છે જેલમાં, સપાના નેતા પોલીસ સ્ટેશનમાં અદાલત બેસાડી દેવામાં આવે છે.

દેશના 100   શહેરોનો વિકાસ નથી થયો તેમા બદાયુનો પણ સમાવેશ

યૂપીમાં આવેલા MLC ચૂંટણીના રિઝલ્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, MLC ના ત્રણેય સીટ પર બીજેપીની જીત થઇ છે. તેના પરથી ખબર પડે છે કે, હવા કઇ દિશામાં વહી રહી છે.