Gujarat/ મોરબીનું હળવદ માર્કેટ યાર્ડ આજથી સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણને પગલે અચોક્કસ મુદત સુધી બંધ, સંક્રમણના ભયથી યાર્ડના સત્તાધીશોએ લીધો નિર્ણય, મોરબીનું હળવદ શહેર 5 દિવસ માટે સજ્જડ બંધ, વેપારી એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય

Breaking News