Gujarat/ મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા,ભાજપ સંગઠનના માળખાની ઉજવણીનો કાર્યક્રમ માં શહેર અને ગ્રામ્ય ભાજપ પ્રમુખ જાહેર થતા ઉજવણી,ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા રહ્યા હતા ઉપસ્થિત ઉજવણીના કાર્યક્રમમાં કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા January 22, 2021parth amin Breaking News