શિકાર કરનારા ઝડપાયા/ મોરબી:હળવદમાં રોઝડાનો શિકાર કરનાર પકડાયા કડિયાણા ગામ નજીક શિકાર કરતા ઝડપાયા સ્થાનિક લોકોએ ફોરેસ્ટની ટીમ સાથે રહી પકડયા બંદુક,કાર સહિતનો સામાન મળી આવ્યો બે લોકોને ગ્રામજનો અને ફોરેસ્ટ ટીમે ઝડપ્યા

Breaking News