Breaking News/ મોહન રાઠવા બાદ કૉંગ્રેસને વધુ એક ટેંશન ભગા બારડ પણ કૉંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય છે ભગા બારડ એક બે દિવસમાં નવા જૂની કરે તેવી શક્યતા પોતાના સમર્થકો સાથે કરી રહ્યા છે ગુપ્ત બેઠક

Breaking News