Gujarat/ મ્યુકરમાઇકોસિસને લઇને રા.સરકારનો પરિપત્ર,દર્દીઓને ઇન્જે.મળી રહે તે માટે સરકારનો પ્રયાસ,મ્યુકરમાઇકોસિસના ઇન્જે. માટે હોસ્પિટલની યાદી જાહેર,7 કોર્પોરેશનની હોસ્પિટલની યાદી જાહેર કરાઇ,અમદાવાદની સોલા સિવિલ, SVP હોસ્પિ.માંથી ઈન્જે.મળશે,6 અલગ અલગ કંપનીના ઇન્જે. મળશે,રૂ.5,324 થી 6,247 સુધીમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જે.મળશે

Breaking News