India/ યાસ વાવાઝોડાની અસર શરૂ, પ.બંગાળ-ઓડિશામાં પવન સાથે વરસાદ શરૂ, કોલકાતા એરપોર્ટ સાંજે 7.45 સુધી બંધ, ઓડિશાનાં બાલાસોર સહિત સ્થળોએ વરસાદ શરૂ, બંને રાજ્યોમાં રેડ એલર્ટ કરાયું જાહેર, 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો, ઓડિશાનાં દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું, ઓડિશા CM નવીન પટનાયકે ફોન પર કરી વાતચીત

Breaking News