London/ યુકે થી પરત ફરેલા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડ લાઈન, 25 નવે.થી 23 ડિસે.સુધીમા પરત ફરેલા લોકોનો સર્વે થશે, યુકે થી પરત ફરેલા પ્રવાસીઓનો કરવામાં આવશે સર્વે, સર્વે મુજબ થશે કોરોના RT PCR ટેસ્ટ, આવવાની તારીખથી 28 દિવસ સુધી લેવાશે ફોલોઅપ

Breaking News