Not Set/ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી

યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલે શનિવારે નોર્થ કોરિયા વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધ લાગૂ કરવાના અમેરિકાના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કર્યો. જેમાં નિકાસ પર પણ પ્રતિબંધનો ઉલ્લેખ છે, જેને કારણે પ્યોંગયાંગને આવકમાં એક અરલ ડોલરનું વાર્ષિક નુકસાન થશે….ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી છે..જો કે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે […]

World
170428100933 trump white house 0425 યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી

યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલે શનિવારે નોર્થ કોરિયા વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધ લાગૂ કરવાના અમેરિકાના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કર્યો. જેમાં નિકાસ પર પણ પ્રતિબંધનો ઉલ્લેખ છે, જેને કારણે પ્યોંગયાંગને આવકમાં એક અરલ ડોલરનું વાર્ષિક નુકસાન થશે….ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી છે..જો કે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા પછી નોર્થ કોરિયા વિરુદ્ધ ઉઠાવેલું આ પહેલું પગલું છે….જો કે આ પ્રસ્તાવથી ચીને પોતાના સાથીદાર ગણાતા દેશ નોર્થ કોરિયાને દંડ કરવાની ઇચ્છાને રજૂ કરી…મહત્વનું છે કે આ પ્રસ્તાવ થકી ઉત્તર કોરિયા માટે કોલસો, લોખંડ, કાચું લોખંડ, સીસું અને સમુદ્રી ભોજનના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે…જો કે આ પ્રસ્તાવ વિદેશોમાં કામ કરનાર નોર્થ કોરિયાના શ્રમિકોની સંખ્યા વધારવામાં, નવા સંયુક્ત સાહસોની સાથે કામ કરવા અને વર્તમાન સંયુક્ત સાહસોમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા પર પ્રતિબંધ લગાવે છે.