Not Set/ યૂપી ચોથા તબક્કામાં 53 બેટકો માટે 3 વાગ્યા સુધીમાં 50.37 ટકા મતદાન

લખનઉઃ યૂપીમાં ચોથા તબક્કાનું મતદાનમાં12 જિલ્લાની 53 સીટો પર મતદાન શરૂ થયું હતું.  સવારથી જ લોકો મતદાન કેન્દ્રો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. ચોથા તબક્કા બાદ ફક્ત ત્રમ તબક્કાનું મતદાન બાકી રહેશે. બપોર 3 વાગ્યા સુધીમાં 35 સીટો પર 50.37 ટકા વોટિંગ થયું હતું. વર્ષ 2012 માં આ 53 સીટો પર સપાનને 24 સીટ, […]

Uncategorized
election main1487816244 big યૂપી ચોથા તબક્કામાં 53 બેટકો માટે 3 વાગ્યા સુધીમાં 50.37 ટકા મતદાન

લખનઉઃ યૂપીમાં ચોથા તબક્કાનું મતદાનમાં12 જિલ્લાની 53 સીટો પર મતદાન શરૂ થયું હતું.  સવારથી જ લોકો મતદાન કેન્દ્રો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. ચોથા તબક્કા બાદ ફક્ત ત્રમ તબક્કાનું મતદાન બાકી રહેશે. બપોર 3 વાગ્યા સુધીમાં 35 સીટો પર 50.37 ટકા વોટિંગ થયું હતું.

વર્ષ 2012 માં આ 53 સીટો પર સપાનને 24 સીટ, બસપાને 15, કોંગ્રેસને 6 અને બીજેપીને 5 સીટ અને પીસ પાર્ટીને ત્રણ સીટ મળી હતી.