Not Set/ ‘રંગુન’નું બોલ્ડ ટ્રેલર રિલીઝ, કંગનાને પામવા લડતા જોવા મળ્યા શાહિદ અને સૈફ

મુંબઇઃ બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રંગૂનનું ટ્રેલર રિલીજ થઇ ગયુ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન શાહિદ કપુર અને કંગના રાનૌત મુખ્ય ભૂમિકામાં છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા વિશાળ ભારદ્વાજની ફિલ્મમાં 1940ના દશકમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત રોમેન્ટિક ફિલ્મ છે. વિશાલ આ ફિલ્મને ઓમકારા બાદ જ બનાવવા માંગતા હતા. પરંતુ તેવું ના બની […]

Entertainment
FotorCreated21 'રંગુન'નું બોલ્ડ ટ્રેલર રિલીઝ, કંગનાને પામવા લડતા જોવા મળ્યા શાહિદ અને સૈફ

મુંબઇઃ બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રંગૂનનું ટ્રેલર રિલીજ થઇ ગયુ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન શાહિદ કપુર અને કંગના રાનૌત મુખ્ય ભૂમિકામાં છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા વિશાળ ભારદ્વાજની ફિલ્મમાં 1940ના દશકમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત રોમેન્ટિક ફિલ્મ છે. વિશાલ આ ફિલ્મને ઓમકારા બાદ જ બનાવવા માંગતા હતા. પરંતુ તેવું ના બની શક્યું.

આ ફિલ્મમાં કંગના રનૌત ફિલ્મમાં બંને લીડિંગ એક્ટર્સ સૈફ અને શાહિદ સાથે રોમાંસ કરતી નજર આવે છે. ફિલ્માં બંને સાથે તેના બોલ્ડ સીન પણ છે.