Not Set/ રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી

રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બહેનોએ રાખડી બાંધી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી અને મુખ્યમંત્રીના કાર્ય અને સ્વાસ્થ્યને લઈને મનોકામના કરી હતી. મહત્વનું છે કે ભાજપની મહિલા કાર્યકર્તાઓએ વિજય રૂપાણીને રાખડી બાંધીને તેમના દિર્ઘાયુની પ્રાર્થના કરી હતી.     આજે ભાઇ -બહેનનો પ્રિય તહેવાર રક્ષાબંધન છે…ત્યારે લદાખ બોર્ડ પર બહેનોએ […]

Gujarat
vlcsnap 2017 08 07 15h22m52s804 રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી

vlcsnap 2017 08 07 15h21m20s634 રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી

રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બહેનોએ રાખડી બાંધી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી અને મુખ્યમંત્રીના કાર્ય અને સ્વાસ્થ્યને લઈને મનોકામના કરી હતી. મહત્વનું છે કે ભાજપની મહિલા કાર્યકર્તાઓએ વિજય રૂપાણીને રાખડી બાંધીને તેમના દિર્ઘાયુની પ્રાર્થના કરી હતી.

 

 

vlcsnap 2017 08 07 15h21m40s440 રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણીઆજે ભાઇ -બહેનનો પ્રિય તહેવાર રક્ષાબંધન છે…ત્યારે લદાખ બોર્ડ પર બહેનોએ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી…તેમજ બહેનોએ ભાઇને મીઠાઇ ખવડાવીને મો મીઠુ કરાવ્યું હતું…અને ભાઇએ પણ બહેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું…

 

vlcsnap 2017 08 07 15h22m10s197 રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણીરક્ષબંધનના તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી  છે.. ત્યારે  આ તરફ વાઘા બોર્ડેર પર તેનાત જવાનોએ પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી.. અલગ અલગ પ્રાંત માંથી આવેલી બહેનોએ જવાનોના હાથ પર રાખડી બાંધીને તેમની સુરક્ષા અને લાંબા આયુષ્યની પ્રાથના કરી હતી.ઉલ્લેખનીય છે કે પરિવારજનોથી દુર બોર્ડેર પર માં ભૌમની રક્ષા કાજે ખડે પગે રહેનારા  છે ત્યારે જવાનોની રક્ષા માટે આ બહેનોએ પ્રાથના કરી હતી.

 

vlcsnap 2017 08 07 15h23m37s731 રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી

કચ્છ જીલ્લામાં ભારત અને પાકિસ્તાનની સરહદે હાજીપીર BSF કેમ્પમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.. BSF કેમ્પમાં મુસ્લિમ બાળકીઓએ ભૂમિનું રક્ષણ કરતા બીએસએફના જવાનોને રક્ષાબંધનના પવિત્ર દિવસે મુસ્લિમ બાળકીઓએ રક્ષા બાંધીને જવાનોનો હોંસલો વધાર્યો હતો અને વતનથી દૂર બહેનનું હેત વરસાવ્યું હતું. માતૃભૂમિની રક્ષા કાજે જીવન સમર્પિત કરી દેતાં બીએસએફના જવાનો તેમના જીવનનો મહત્વનો સમય કુટુંબ કબિલાથી દૂર સરહદી વિસ્તારોના રક્ષણમાં વિતાવી રહ્યા છે. આ પ્રસંગે બીએસએફના જનરલ કર્નલ શેરસિંહ ઉપસ્થિત રહ્યા હતા.