Not Set/ રાંધણ ગેસના બાટલામાં ભાવ વધારો ઝીંકાયો

ગ્રાહકોને આજે મોટો ઝાટકો લાગ્યો છે કેમકે ઓઇલ કંપનીઓએ ૧૪.ર કિલોગ્રામના રાંધણ ગેસના બાટલાના ભાવમાં ૭૩ રૂપિયા જયારે ૧૯ કિલોના કોમર્શીયલ બાટલાના ભાવમાં રૂ.૧૧૩.પ૦ નો વધારો જાહેર કર્યો છે.આજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે પ૬૦ને બદલે હવે રૂ.૬૩૩ ચુકવવા પડશે.કિંમતમાં થયેલા વધારાને કારણે લીન્કઅપ બેંક ખાતામાં જમા થનાર રકમ પણ ૭૮.૯૯થી […]

India Business
LPG gas રાંધણ ગેસના બાટલામાં ભાવ વધારો ઝીંકાયો

ગ્રાહકોને આજે મોટો ઝાટકો લાગ્યો છે કેમકે ઓઇલ કંપનીઓએ ૧૪.ર કિલોગ્રામના રાંધણ ગેસના બાટલાના ભાવમાં ૭૩ રૂપિયા જયારે ૧૯ કિલોના કોમર્શીયલ બાટલાના ભાવમાં રૂ.૧૧૩.પ૦ નો વધારો જાહેર કર્યો છે.આજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે પ૬૦ને બદલે હવે રૂ.૬૩૩ ચુકવવા પડશે.કિંમતમાં થયેલા વધારાને કારણે લીન્કઅપ બેંક ખાતામાં જમા થનાર રકમ પણ ૭૮.૯૯થી વધીને હવે રૂ.૧૪પ.૭૧ આવશે.૧૯ કિલોનો કોમર્શીયલ બાટલો અત્યાર સુધી રૂ.૧૦૩૬માં મળતો હતો.તેના હવે રૂ.૧૧૪૯.પ૦ ચુકવવા પડશે.