Not Set/ બિહારમાં જુનિયર એન્જિનિયર પરીક્ષામાં સની લિયોનીએ ટોપ કર્યું

પટના, સાંભળીને નવાઇ લાંગીને..પરંતુ આ એ સની લિયોની નથી જે બોલિવૂડની ફિલ્મોમાં ડાન્સ કરતી જોવા મળે છે.જણાવી દઈએ કે બિહાર પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED) માં જુનિયર એન્જિનિયર પોસ્ટની ભરતી માટે આયોજિત કરવામાં આવેલ પરીક્ષાની મેરિટ લીસ્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ સ્થાને આવનાર ઉમેદવારનું નામ સની લિયોની છે. સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત મેરિટ સૂચિમાં સની […]

India Trending
2o 9 બિહારમાં જુનિયર એન્જિનિયર પરીક્ષામાં સની લિયોનીએ ટોપ કર્યું

પટના,

સાંભળીને નવાઇ લાંગીને..પરંતુ આ એ સની લિયોની નથી જે બોલિવૂડની ફિલ્મોમાં ડાન્સ કરતી જોવા મળે છે.જણાવી દઈએ કે બિહાર પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED) માં જુનિયર એન્જિનિયર પોસ્ટની ભરતી માટે આયોજિત કરવામાં આવેલ પરીક્ષાની મેરિટ લીસ્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ સ્થાને આવનાર ઉમેદવારનું નામ સની લિયોની છે.

સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત મેરિટ સૂચિમાં સની લિયોનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. મેરિટ સૂચિ અનુસાર, સની લિયોનીએ 98.50 ટકા ગુણ મેળવ્યા છે. સ્કોર કાર્ડ મુજબ, સની લિયોનીને 73.50 એજ્યુકેશન પોઈન્ટ મળ્યા છે, 25.00 એક્સપીરીયંસ પોઇન્ટ્સ. પરીક્ષામાં બેઠેલ સની લિયોનીના પિતા લિયોના લિયોની છે અને તેમની એપ્લીકેશન આઈડી JEC/0031211 છે.

પરીક્ષામાં ટોપર રહેલ સની લિયોની હાલ 27 વર્ષની છે.આપને જણાવી દઈએ વેબસાઇટ પર મેરિટ સૂચિમાં 1000 નામો છે. મીડિયા અહેવાલો અનુસાર,  આયોગએ સિવિલ એન્જિનિયરના 214 જગ્યાઓની ભરતી કરવામાં આવી હતી. તેની મેરિટ લિસ્ટ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવી હતી.