Not Set/ રાજકોટઃ સિવિલમાં બાળકનું મોત, બે દિવસ પહેલા અપહરણ કરવાનો થયો હતો પ્રયાસ

રાજકોટઃ જે બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે બાળકનુ સારવાર દરમિયાન મોત થયુઁ છે. રાજકોટ કેશોદ રોડ પર બાળકનો અપહરણનો પ્રયાસ થયો હતો. બાળકના અપહરણના પ્રયાસમાં ઝપાઝપી થઇ હતી. જેમા તેને ચપ્પાના ઘા વાગ્યા હતા. બાળકને લંડનના દંપતીએ દતક લીધો હતો તેના  પાસપોર્ટ વિઝા કઢાવવા માટે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા […]

Uncategorized
WhatsApp Image 2017 02 09 at 10.29.14 AM રાજકોટઃ સિવિલમાં બાળકનું મોત, બે દિવસ પહેલા અપહરણ કરવાનો થયો હતો પ્રયાસ

રાજકોટઃ જે બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે બાળકનુ સારવાર દરમિયાન મોત થયુઁ છે. રાજકોટ કેશોદ રોડ પર બાળકનો અપહરણનો પ્રયાસ થયો હતો. બાળકના અપહરણના પ્રયાસમાં ઝપાઝપી થઇ હતી. જેમા તેને ચપ્પાના ઘા વાગ્યા હતા.

બાળકને લંડનના દંપતીએ દતક લીધો હતો તેના  પાસપોર્ટ વિઝા કઢાવવા માટે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા અપહરણનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઝપાઝપી થઇ હતી જેમા બાળક ઘાયલ થયો હતો. ત્યાર બાદ બાળકને રાજકોટ સિવિલ હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.