Breaking News/ રાજકોટ:ઝાડીઓ નીચે છુપાવેલી લાશ મળી, હત્યા કરી લાશ છુપાવી દેવામાં આવી હતી, યુવકની હત્યા કરેલી લાશ મળતા ચકચાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે, મૃતક યુવાનની ઓળખ માટે તપાસ શરૂ  

Breaking News