Gujarat/ રાજકોટનાં છાપરા નજીક કાર તણાઈ, પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઈ, I-20 કારમાં સવાર હતા ત્રણ લોકો, ત્રણમાંથી એકનો થયો બચાવ , બાકીનાં બેની થઇ રહી છે શોધખોળ , NDRFની ટીમની મદદ લેવાઇ , રામાપીરથી ફાયર બ્રિગેડની ટીમ મોકલાઇ

Breaking News