Gujarat/ રાજકોટની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ, મૃતક દર્દીઓના મોતનો મલાજો નથી જળવાતો, કોરોનાથી થયેલાના મૃતદેહો પડ્યા છે લોબીમાં, કોવિડ વોર્ડ નંબર 2ના લોબીમાં પડ્યા છે મૃતદેહ, મંતવ્ય ન્યૂઝ વીડિયોથી પુષ્ટિ નથી કરી રહ્યું

Breaking News