Not Set/ રાજકોટમાં આજથી 10 દિવસ રોજ એક કલાક કરાશે વીજ કાપ

  રાજકોટ PGVCL દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિવૃષ્ટિથી ડેમેજ થયેલા ટ્રાન્સફોર્મર રીપેર કરવા માટે આ નિર્ણય લેવાયો છે. અલગ-અલગ વિસ્તારમાં આ વીજકાપ 9 થી 10 વાગ્યા સુધી રહેશે. માધવ, મીરાઉદ્યોગ, શિવમ, જડેશ્વર, મધુરમ, સંસ્કાર ફીડર બંધ રહેશે. અલગ અલગ વિસ્તારોનાં ફીડરો એક કલાક માટે બંધ કરાશે. આપને જણાવી દઇએ કે, ફીડરો સમાર […]

Gujarat Rajkot
980e28caa4a880b6e791810c0b633334 રાજકોટમાં આજથી 10 દિવસ રોજ એક કલાક કરાશે વીજ કાપ
 

રાજકોટ PGVCL દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિવૃષ્ટિથી ડેમેજ થયેલા ટ્રાન્સફોર્મર રીપેર કરવા માટે આ નિર્ણય લેવાયો છે. અલગ-અલગ વિસ્તારમાં આ વીજકાપ 9 થી 10 વાગ્યા સુધી રહેશે. માધવ, મીરાઉદ્યોગ, શિવમ, જડેશ્વર, મધુરમ, સંસ્કાર ફીડર બંધ રહેશે. અલગ અલગ વિસ્તારોનાં ફીડરો એક કલાક માટે બંધ કરાશે. આપને જણાવી દઇએ કે, ફીડરો સમાર કામ માટે એક કલાક બંધ રાખવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ઉપરાંત ભારે વરસાદથી અતિવૃષ્ટિનાં કારણે અહીનાં ઘણા વીજ થાંભળાને નુકસાન થયુ છે. જેને જોતા આ વીજકાપ કરવામાં આવ્યો હોવાનુ સામે સામે આવી રહ્યુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.