ગૌ-ટેકનું આયોજન/ રાજકોટમાં ગૌ-ટેકનું આયોજન શહેરમાં આજથી શરૂ થશે ગૌ ટેક રેસકોર્સમાં તા. 24 થી 28 મે યોજાશે ગૌ-ટેક આજે પુરૂષોત્તમ રૂપાલા કરશે ઉદ્ધાટન ગૌપ્રેમીઓ, ખેડૂતો, માલધારીઓ લેશે મુલાકાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને સમિટનું આયોજન ડૉ. વલ્લભ કથીરિયા દ્વારા આયોજન કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ડૉ. વલ્લભ કથીરિયા દેશભરમાંથી અલગ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે

Breaking News