Not Set/ રાજકોટમાં ફાટ્યો કોરોના બોમ્બ, પાંચ વિસ્તારોમાં આવ્યા આટલા નવા કેસ…

રાજકોટમાં આજે ફરી કોરોના બોમ્બ ફાટ્યો હોવાનું અને શહેરનાં પાંચ વિસ્તારોમાં કોરોના વિસ્તર્યાનું સામે આવી રહ્યું છે. જી હા, રાજકોટમાં આજે થયેલા કોરોના બ્લાસ્ટમાં એક સાથે પાંચ નવા કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.  શહેરનાં પાંચ વિસ્તારોમાં એક એક કેસ નોંંધવામાં આવ્યો હોય તંત્રની મુશ્કેલી વધુ વધતી જોવામાં આવી રહી છે. શહેરનાં એરપોર્ટ રોડ, નિર્મલા રોડ, સાધુ વાસવાની […]

Gujarat Rajkot
048298ad3d084ccd4b2747e1ef1e2079 રાજકોટમાં ફાટ્યો કોરોના બોમ્બ, પાંચ વિસ્તારોમાં આવ્યા આટલા નવા કેસ...

રાજકોટમાં આજે ફરી કોરોના બોમ્બ ફાટ્યો હોવાનું અને શહેરનાં પાંચ વિસ્તારોમાં કોરોના વિસ્તર્યાનું સામે આવી રહ્યું છે. જી હા, રાજકોટમાં આજે થયેલા કોરોના બ્લાસ્ટમાં એક સાથે પાંચ નવા કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. 

શહેરનાં પાંચ વિસ્તારોમાં એક એક કેસ નોંંધવામાં આવ્યો હોય તંત્રની મુશ્કેલી વધુ વધતી જોવામાં આવી રહી છે. શહેરનાં એરપોર્ટ રોડ, નિર્મલા રોડ, સાધુ વાસવાની રોડ, રામકૃષ્ણનગર અને આસ્થા રેસિડેન્સીમાં 1-1 કેસ સામે આવતા કુલ પાંચ કેસ સાથે રાજકોટ જીલ્લામાં અત્યાર સુધી 200થી વધુ કેસ નોંધાયા હોવનું વિદિત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews