Breaking News/ રાજકોટમાં વધુ એક હની ટ્રેપનો ઘટના જેતપુરના યુવક પાસેથી કરી 1 લાખની લૂંટ મિત્રતા કેળવી કર્યુ હતુ અપહરણ ભીખાલાલ ગજેરા યુવકની પાસેથી થઈ લૂંટ હિરલ નામની યુવતી સાથે થયો હતો પરિચય સોનાની ચેન , વિટી સહિત ૧ લાખનું મતાની લૂંટ યુવતી સહિત તેમના અન્ય શખ્સો થયા ફરાર આજીડેમ પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

Breaking News