Gujarat/ રાજકોટમાં 1500 લીટર બાયો ડીઝલ ઝડપાયું , અટિકા વિસ્તારમાં એક ટ્રાવેલ્સના વડામાંથી ઝડપાયું , ભક્તિનગર પોલીસનો સફળ દરોડો , એક શખ્સની થઈ ધરપકડ , ભાજપના આગેવાનનો ભત્રીજો થયો વોન્ટેડ , ભાજપના આગેવાનનું નામ ચમકતા પોલીસ ઉપર દબાણ , ભાજપના સિનિયર અગ્રણીના પણ હવાતિયા , બાયોડીઝલ મળતા પોલીસે કાર્યવાહી કરવી પડી , ભાજપ આગેવાનના ભત્રીજાને ત્યાં બાયોડીઝલ મળતા ચકચાર

Breaking News