Rajkot/ રાજકોટ એરપોર્ટ ખાતે સર્જાયો અકસ્માત એરપોર્ટની દીવાલ સાથે અથડાઇ કાર દીવાલ સાથે અથડાતા દીવાલ ધડાકાભેર તુટી કાર ચાલકે વળાંક લેતા સમયે કાબુ ગુમાવ્યો એરબેગ ખુલી જતા કોઈ જાનહાનિ નહી

Breaking News