Not Set/ રાજકોટ : જિલ્લા બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

    રાજકોટ જિલ્લા બૅન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વિધિવત વરણી કરવામાં આવી હતી. જિલ્લા બેન્કના ચેરમેન પડે જયેશભાઇ રાદડિયા ની વરણી કરવામાં આવી છે.  તો વાઇસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયા ની વરણી કરવામાં આવી છે. જિલ્લા બેન્કની નવી બોડી આજે ડીસ્ટ્રીક બેન્કના મુખ્ય કચેરી ખાતે યોજાઈ હતી.  જેમાં જિલ્લા બેન્કના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, બેન્કના ડિરેક્ટર, જિલ્લા ભાજપના […]

Gujarat Rajkot
e0f2693b644c91e67dfdf4281b4b01b1 રાજકોટ : જિલ્લા બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી
 

 

રાજકોટ જિલ્લા બૅન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વિધિવત વરણી કરવામાં આવી હતી. જિલ્લા બેન્કના ચેરમેન પડે જયેશભાઇ રાદડિયા ની વરણી કરવામાં આવી છે.  તો વાઇસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયા ની વરણી કરવામાં આવી છે.

જિલ્લા બેન્કની નવી બોડી આજે ડીસ્ટ્રીક બેન્કના મુખ્ય કચેરી ખાતે યોજાઈ હતી.  જેમાં જિલ્લા બેન્કના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, બેન્કના ડિરેક્ટર, જિલ્લા ભાજપના પ્રમુખ ડીકે સખીયા, રાજકોટ લોધીકા સંઘના નીતિનભાઈ ઢાંકેચા, યાર્ડના અગ્રણીઓ સહિતના ઉમટયા હતા અને નવા સુકાનીઓને હારતોરા કરીને શુભકામનાઓ પાઠવી હતી.  સાથે જ ખેડૂતોના પ્રશ્ને અને અન્ય મહત્વની બાબતને લઈને જયેશભાઇ રાદડિયાએ વિગતો જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.