Not Set/ રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી, કોણે કોણે  ભર્યા ફોર્મ…

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે  ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરજાદા અને ભાજપ અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. તો સાંસદ મોહન કુંડારીયાએ પણ હાજરી આપી હતી. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હાજર રહ્યા હતા. જિલ્લાના અને શહેરના સહકારી અને  સહકારી અને ખેડૂત આગેવાનો પણ […]

Gujarat Rajkot
dc2a2ea4f3bab72912568b4a08aefdb7 રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી, કોણે કોણે  ભર્યા ફોર્મ...

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે  ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરજાદા અને ભાજપ અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. તો સાંસદ મોહન કુંડારીયાએ પણ હાજરી આપી હતી. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હાજર રહ્યા હતા.

જિલ્લાના અને શહેરના સહકારી અને  સહકારી અને ખેડૂત આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  આજે રાદડિયા જૂથ ફોર્મ ભરવા જશે. કુલ 17 બેઠકો પેકી 15 બેઠકો બિનહરીફ થવાની શક્યતાઓ છે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભરેલ છે. જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરવાના છે. જયેશ રાંદડિયાંની પેનલના 17 ઉમેદવારો ફોર્મ ભરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.