Not Set/ રાજકોટ તંત્ર દ્વારા શ્રાવણીયા સોમવાર, જન્માષ્ટમી-પર્યુષણ નિમીતે આ તારીખો કતલખાના બંધનો આદેશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમી – પર્યુષણ પર્વને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જી હા, મહાનગર પાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, શ્રાવણ માસમાં દર સોમવારે, જન્માષ્ટમી – પર્યુષણ પર્વ નિમીતે કતલખાના બંધ રહેશે. વિગત વાર વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં દર સોમવારે એટલે કે, આગામી 27 જૂલાઇ તથા 3, 10 […]

Gujarat Rajkot

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમી – પર્યુષણ પર્વને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જી હા, મહાનગર પાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, શ્રાવણ માસમાં દર સોમવારે, જન્માષ્ટમી – પર્યુષણ પર્વ નિમીતે કતલખાના બંધ રહેશે.

વિગત વાર વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં દર સોમવારે એટલે કે, આગામી 27 જૂલાઇ તથા 3, 10 અને 17 ઓગસ્ટની સાથે સાથે જન્માષ્ટમીનાં દિવસે એટલે કે, 12 ઓગસ્ટ તેમજ પર્યુષણ પર્વ નિમીતે 15થી 22 ઓગસ્ટનાં રોજ શહેરભરનાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ કરી દેવામાં આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews