Gujarat/ રાજકોટ પોલીસ સામે ચોતરફા રાજકીય આરોપ, પોલીસ વિરુદ્ધ MLA બાદ હવે મંત્રીનું દબાણ, મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું, આક્ષેપો ગંભીર, કડક પગલા લેવા ગૃહમંત્રીને કરાઇ છે રજૂઆત, 8 દિવસ પહેલા રજૂઆત થઇ ચૂકી હોવાનો દાવો, કોર્પોરેટર નીતિન રામાણી પણ આવ્યા મેદાનમાં, વોર્ડ 15ના કોર્પોરેટરે અભિનંદનના વહેતા કર્યા મેસેજ

Breaking News