Gujarat/ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, રાજકોટ વોર્ડ નંબર 4 કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ , નારણભાઈ સવસેતાનું ફોર્મ થયું રદ્દ , ભાજપે વાંધો લીધા બાદ ચકાસણીમાં ફોર્મ રદ્દ , ડમી ઉમેદવાર અંગે ચકાસણી ચાલુ

Breaking News