Gujarat/ વડોદરા મનપામાં વિપક્ષી પદ નાબુદ કરવાનો મામલો , વડોદરાનાં મેયર, મ્યુ.કમિશ્નરને હાઇકોર્ટનું સમન્સ , ગેરકાયદે ઠરાવ પસાર કરવા બદલ HCનું તેડું , શાસકપક્ષે વિપક્ષને બદલે પક્ષના દંડકને ગાડી ફાળવી , 1996થી ચાલી આવતું વિપક્ષી પદ કાઢી નાખતા વિવાદ

Breaking News