Gujarat/ વિધાનસભા ચૂંટણી પહેલા એકશનમાં પાસ, PAASએ CM ભૂપેન્દ્ર પટેલ પાસે સમય માંગ્યો, 31 ઓકટો.સુધી મળવા CMનો સમય મંગાયો, ઉંઝા ઉમિયાધામ,ખોડલધામને સાથે રાખી કરાશે રજૂઆત, આંદોલન સમયે થયેલાં કેસ પરત ખેંચવાની માંગ

Breaking News