આત્મહત્યા/ રાજકોટ: મહિલા તબીબે કર્યો આપઘાત બિન્દીયા નામની મહિલા તબીબે કર્યો આપઘાત માધાપર ચોકડી પાસેના અતુલ્ય એપાર્ટમેન્ટમાં આત્મહત્યા ઘરે ગળાફાંસો લગાવીને કર્યો આપઘાત સ્યુસાઇડ નોટમાં પોતાની મરજીથી આત્મહત્યાનો ઉલ્લેખ

Uncategorized