ટિફિનમાં દારૂ/ રાજકોટ: મિત્ર માટે મિત્ર પોલીસ મથકમાં લાવ્યો દારૂ PSOએ બોટલ સૂંઘતા સમગ્ર હકીકત આવી સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બની ચોંકાવનારી ઘટના લોકઅપમાં રહેલા મોહસીન નારેજા માટે દારુ લવાયો મનોજ સોલંકી નામનો યુવાન ટિફિનમાં દારૂ લાવ્યો હતો બંન્ને સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

Breaking News