રાજકોટ મનપા/ રાજકોટ: વેરા મુદે મનપા એક્શનમાં, એક જ દિવસમાં 33 મિલકત જપ્ત કરી, સેન્ટ્રલ ઝોનમાં 13 મિલ્કતો સીલ, 23ને જપ્તીની નોટિસ ફટકારી, નોટિસ ફટકારી રૂ.18.19 લાખની રિકવરી, ઇસ્ટ ઝોનમાં 15 મિલ્કતો સીલ, 14ને જપ્તીની નોટિસ-રૂ.11.47 લાખની રિકવરી, વેસ્ટ ઝોનમાં 5 મિલ્કતો સીલ કરી, 17ને જપ્તીની નોટિસ, રૂ.27.65 લાખની રિકવરી, 54ને જપ્તીની નોટિસ આપી, બાકીદારોએ સ્થળે જ ભર્યા રૂ.47.31 લાખની રકમ

     

Breaking News