કેબિનેટ બેઠક/ ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,બજેટ સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા

આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે. ખાસ કરીને g-20ની બેઠકો ને લઇને વિસ્તૃત ચર્ચા થશે

Top Stories Gujarat
GHANDHINAGAR
  • ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક
  • સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
  • અનેક મહત્વના મુદ્દાઓને થશે ચર્ચા
  • જી -૨૦ના આયોજન મુદ્દે ચર્ચા થઇ શકે
  • નવી શિક્ષણ નિતીના અમલીકરણ મુદ્દે થઇ શકે ચર્ચા
  • નવી ભરતી પ્રક્રિયા મુદ્દે થઇ શકે છે ચર્ચા
  • બજેટને લઈને થઈ શકે છે બેઠકમાં ચર્ચા
  • મહત્વના પ્રોજેકટ બાબતે બેઠકમાં થઈ શકે છે ચર્ચા

GHANDHINAGAR;   આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે. ખાસ કરીને g-20ની બેઠકો ને લઇને વિસ્તૃત ચર્ચા થશે.આંતરારાષ્ટ્રીય મંચના લોકો રાજ્યમાં આવવાના હોવાથી તે અંંગે જી-20ના તમામ પાસા પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં નવી શિક્ષણ  નિતી અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને નીતિની અમલીકરણ પણ નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળનારી (GHANDHINAGAR)કેબિનેટ બેઠકમાં  અનેક મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. બજેટ સત્ર અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત રાજયના અનેક  યોજના વિશે પણ ચર્ચા કરવામાં આવશે. હાલ સરકાર પ્રજાલક્ષી કાર્યો કરી  રહી છે. ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ સરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે.

વ્યાજખોરો સામે (Cabinet meeting) હાલ લાલ આંખ (GHANDHINAGAR) કરી છે અને પ્રજાને વ્યાજખોરોના સંકજામાંથી મુક્ત કરાવવા માટે અભિયાન હાથ ધર્યું છે.બજેટમાં પ્રજાને કેવી રીતે રાહત આપવામાં આવે તેવી પણ ચર્ચા થઇ શકે છે.

Cold In Gujarat/ અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી, નલિયા સૌથી ઠંડુગાર, હવામાન વિભાગે કરી આ આગાહી

Cold In North India/ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે શું આપી ચેતવણી,જાણો

વળતર/ નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને CM યોગી આદિત્યનાથે વળતર આપવાની કરી જાહેરાત+

 Terrorists Blacklist/ UNએ 150 આતંકવાદીઓને કર્યા બ્લેક લિસ્ટ,ભારતે નિર્ણયને આવકાર્યો