ગુજરાત/ મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ યોજનાની ફરીથી રાજ્યમાં પ્રારંભ કરાવ્યો છે.  રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ બોરીજ પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનની શરૂવાત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
મધ્યાહન ભોજન
  • રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો પ્રારંભ
  • શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ

મઘ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી એટલે કે 29 માર્ચથી રાજ્યમાં મિડ મે મિલ શરૂ થશે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ યોજનાની ફરીથી રાજ્યમાં પ્રારંભ કરાવ્યો છે.  રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બોરીજ પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનની શરૂવાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીને કારણે યોજના બંધ રાખવામાં આવી હતી. કોરોનાને કારણે બાળકોને આર્થિક સહાય આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન યોજના ફરી લાગુ થશે.

આ પણ વાંચો :બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો :મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, કાલે સવારે ગોરા ખાતે કરાશે અંતિમવિધિ

આ પણ વાંચો :નરેશ પટેલ આજે કરી શકે છે મોટું એલાન, રાજકીય પ્રવેશની ચર્ચાઓ પર લાગશે બ્રેક

આ પણ વાંચો :ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ