Not Set/ રાજયમાં આગામી 2,3 દિવસ બાદ ફરી વરસાદની આગાહી કરવામાં આવી

રાજયમાં આગામી 2,3 દિવસ બાદ ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવાર એટલે કે 19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઇ શકે છે.. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરને જોતા હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે…સિસ્ટમને જોતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે..તો આગામી 1 દિવસમાં રાજ્યમાં હળવા વરસાદની શકયતા છે…જયાં સૌરાષ્ટ્ર અને […]

Gujarat
vlcsnap error007 રાજયમાં આગામી 2,3 દિવસ બાદ ફરી વરસાદની આગાહી કરવામાં આવી

રાજયમાં આગામી 2,3 દિવસ બાદ ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવાર એટલે કે 19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઇ શકે છે.. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરને જોતા હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે…સિસ્ટમને જોતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે..તો આગામી 1 દિવસમાં રાજ્યમાં હળવા વરસાદની શકયતા છે…જયાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં રાજયમાં સીઝનનો કુલ 84 ટકા વરસાદ વરસી ગયો છે.