Rajasthan/ રાજસ્થાનના CM અશોક ગેહલોત ગુજરાતમાં કરશે પ્રચાર આગામી 17 અને 18 ઓક્ટોમ્બરે ગેહલોત ગુજરાતના પ્રવાસે ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક છે અશોક ગેહલોત 17મીએ રાધનપુરમાં જનસભા સંબોધશે અશોક ગેહલોત 18મીએ થરાદમાં રોડ શો અને જનસભા સંબોધશે 18મીએ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધશે ગેહલોત યુવા પરિવર્તન યાત્રાના સમાપનમાં જોડાશે ગેહલોત

Breaking News