કુપોષિત બાળકો/ રાજ્યના 1 લાખથી વધુ બાળકો કુપોષિત ગુજરાતમાં 1,25,707 બાળકો કુપોષિત નર્મદા જિલ્લામાં સૌથી વધુ 12,492 બાળકો કુપોષિત વડોદરા જિલ્લામાં 11,322 બાળકો કુપોષિત 30 જિલ્લામાં 1,01,586 બાળકો ઓછા વજનવાળા 24,121 બાળકો અતિ ઓછા વજનવાળા

Breaking News