Gujarat Rains/ રાજ્યના 126 તાલુકામાં વરસાદ સુરતના બારડોલીમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 6 ઇંચ, મહુવા(સુરત)માં 5.5 ઇંચ વાલોડમાં 5.5 ઇંચ, નવસારીમાં 5. ઇંચ પલસાણામાં 4.5 ઇંચ, વલસાડમાં 4.5 ઇંચ ગણદેવીમાં 4.5 ઇંચ, જલાલપોરમાં 4. ઇંચ વ્યારામાં 4 ઇંચ, પારડીમાં 4 ઇંચ વરસાદ 6 તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ 10 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ 18 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ 84 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

Breaking News