Gujarat/ રાજ્યના 20 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ વલસાડ તાલુકામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ઉમરગામ અને પારડીમાં 6 ઇંચ વરસાદ વાપીમાં 5 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ વરસાદ ચીખલીમાં 4.5 ઇંચ, તો ગણદેવી 4 ઇંચ વરસાદ 7 તાલુકામાં 2 થી 4 ઇંચ 14 તાલુકામાં 1 થી 2 ઇંચ અન્ય 40 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

Breaking News