Gujarat/ રાજ્યભરના મેયર, સ્ટે. ચેરમેન, કમિશનરને ગાંધીનગરનું તેડું, 8 મનપાના મેયર, કમિશનર,પદાધિકારીઓ સાથે બેઠક, ટીપીના પ્લોટમાં થતા દબાણો મુદ્દે થશે ચર્ચા, ફાયર NOC, ફાટકમુક્ત ગુજરાત મુદ્દે થશે ચર્ચા , સ્માર્ટ સીટી, નલ સે જલ યોજના મુદ્દે થશે ચર્ચા , મુખ્યમંત્રી-વિભાગોના સચિવ કરશે સમીક્ષા, સાંજે 4 વાગે ગીફ્ટ સીટી ખાતે કરશે સમીક્ષા

Breaking News