Gujarat/ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, દ.ગુજરાતના અનેક ભાગોમાં પડશે ભારે વરસાદ , રાજ્યમાં આગામી એક સપ્તાહ રહેશે વરસાદી માહોલ , બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમથી વરસાદની આગાહી , આગામી 5 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

Breaking News