શિક્ષક મંડળીની ચૂંટણી/ હિંમતનગર તાલુકા શિક્ષક શરાફી મંડળીની ચૂંટણી મંડળીની વ્યવસ્થાપક કમિટી માટેની યોજાઈ ચૂંટણી વ્યવસ્થાપક કમિટીની 15 બેઠક માટેનું મતદાન પૂર્ણ 15 બેઠક માટે 31 ઉમેદવારો વચ્ચે હતો ચૂંટણી જંગ મતદાન પૂર્ણ થતા મતગણતરી હાથ ધરવામાં આવી

Breaking News