ગુજરાત હવામાન વિભાગની આગાહી/ રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહશે આગામી 48 કલાક ગરમીનો પ્રકોપયથાવત રેહશે અમદાવાદમાં 4 દિવસ સુધી યલો એલર્ટ રહશે 24 મે બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો નોંધાશે 3 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરથી તાપમાન ઘટશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજ રેહશે

Breaking News